કણની સ્થિતિઉર્જા અંતર $x$ સાથે $U\, = \,\frac{{A\sqrt x }}{{{x^2} + B}}$ મુજબ બદલાય છે. જ્યાં $A$ અને $B$ પરિમાણ ધરાવતા અચળાંક છે. તો $A/B$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

  • A

    ${M^2}{L^1}{T^{ - 2}}$

  • B

    ${M^1}{L^{3/2}}{T^{ - 2}}$

  • C

    ${M^0}{L^{1/5}}{T^{ - 3}}$

  • D

    ${M^2}{L^{2/2}}{T^{ - 3}}$

Similar Questions

$ X = \frac{{{\varepsilon _0}LV}}{t} $ સમીકરણ, જયાં $ {\varepsilon _0} $ શૂન્વકાશની પરમીટીવીટી ,$L$ લંબાઇ અને $V$ વોલ્ટેજ અને $t$ સમય હોય,તો $X$ નો એકમ કોના જેવો હશે?

  • [IIT 2001]

$y = pq$ $tan\,(qt)$ સૂત્રમાં $y$ સ્થાન દર્શાવે જ્યારે $p$ અને $q$ કોઈ અજ્ઞાત રાશિ અને $t$ સમય છે. તો $p$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

$K =$ ઉર્જા , $V =$ વેગ, $T =$ સમય આપેલ છે. જો તે બધા ને મૂળભૂત એકમ તરીકે લઈએ તો પૃષ્ઠતાણ નું પારિમાણિક સૂત્ર શું થાય?

$l$ લંબાઇ અને $r$ ત્રિજયાવાળી નળીમાંથી $\eta $ શ્યાનતાગુણાંક ધરાવતું પ્રવાહી વહે છે.નળીના બંને છેડેના દબાણનો તફાવત $P$ છે.તેમાંથી એકમ સમયમાં $V$ જેટલા કદનું પ્રવાહી બહાર આવે છે તો ....

જો પ્રકાશના વેગ $c$, પ્લાન્ક અચળાંક $h$ અને ગુરુત્વાકર્ષી અચળાંક $ G$ ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે તો સમયને આ ત્રણ રાશિઓમાં દર્શાવતા સૂત્રો મેળવો.